મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે તારીખ ૦૪/૦૧/૨૦૨૫, શનિવાર ના રોજ સવારે ૦૮:૦૦ થી બપોરે ૩:૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.
જેમાં ચિત્રકૂટ ફીડર, નવી જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં પુરવઠો બંધ રહેશે.
