Monday, July 7, 2025

મોરબીના અમરાપર ગામે મહિલાએ ઝેરી દવા ગટગટાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના અમરાપર ગામે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા મહિલાનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ વર્ષાબેન ભાવેશભાઇ ચૌહાણ ઉ.વ.૨૬ ગઇ તા-૦૭/૦૭/૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે પોતાના ઘરે હતી ત્યારે કોઇ ઝેરીદવા પી જતા ઉલ્ટી-ઉબકા થવા લાગતા પ્રથમ સારવાર મોરબી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે લઇ જતા જે ચાલુ સારવાર દરમ્યાન તા-૦૮/૦૭/ ૨૦૨૩ના રોજ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર