મોરબીના ભરતનગર ગામે કારખાનાની લીફ્ટમા માથુ આવી જતા યુવકનું મોત

મોરબી: મોરબીના ભરતનગર ગામે હરીપર કેરાળા રોડ પર આવેલ નેશનલ પ્રાઈવેટ લિમિટેડ કારખાનામાં કામ કરતી વખતે લીફ્ટમા માથુ આવી જતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ અશ્વિનભાઈ દેવાભાઈ વાસણ ઉ.વ.૩૧ રહે. હરીપર કેરાળા રોડ નેલશન પ્રાવેઈટ લીમીટેડ કારખાનામાં ભરતનગર વાળા કોઈ પણ સમયે નેલશન પ્રાવેઈટ લીમીટેડ કારખાનામાં કામ કરતી વખતે લિફટમાં માથુ અકસ્માતે દબાઈ જતા ગંભીર ઈજા થતા પ્રથમ સારવાર માટે ખાનગી હોસ્પીટલ મોરબી ખાતે લઈ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img