મોરબીના કોરીયોગ્રાફર હવે મુંબઈવાસીઓને ગરબાની ટ્રેનિંગ આપશે
નવયુગ ગ્રુપ ઓફ એજયુેકેસન મોરબીનું ગૌરવ
નવયુગ વિદ્યાલય ના ભુતપૂર્વ વિધાર્થી અને હાલ નવયુગ ગ્રુપ દ્વારા સંચાલિત Vibrant Dance and Garba Acadey ના કોરિયોગ્રફર એવા ભાસ્કર પૈજા તથા વિશાલ અંબાણી હવે મુંબઈ જઈને ત્યાંના કલાકારો તથા ગરબા ખેલૈયાઓને ગરબાનું માર્ગદર્શન આપશે
આગામી તારીખ 22,23,24,25 ના રોજ મુંબઈ મહારાષ્ટ્ર ના અંધેરી તથા નાલાસોપારા વિસ્તારમાં ભાસ્કર પૈજા નો સ્પેશિયલ ગરબા workshop થશે, જેમાં મુંબઈના લોકો મન મૂકીને ગરબા સિખશે Workshop ના અંત મા ગ્રાન્ડ ઇવેન્ટ પણ યોજાશે આ Workshop નું આયોજન રૂચિતા કોટિયન (ફ્રેમ્સ પ્રોડક્શન) દ્વારા કરવામાં આવેલ છે