Sunday, December 8, 2024

મોરબીના ઘુંટુ ગામે તા.7 નવેમ્બરે ઐતિહાસિક નાટક તથા કોમીક યોજાશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના ઘુંટુ ગામે બહુચર યુવક મંડળ દ્વારા ગૌશાળાના લાભાર્થે આગામી તારીખ ૦૭-૧૧-૨૦૨૪ ના રોજ રાત્રીના ૯:૦૦ કલાકે ઘુંટુ ગામના ઝાંપે મહાન ઐતિહાસિક નાટક રાંકનું રતન તથા દાનેશ્વરી કર્ણ સાથે પેટ પકડાવીને હસાવતુ કોમીક ગાંગા પુતર તથા લખો માંડો નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ નાટક અને કોમીક નીહાળવા નાટકપ્રેમી જનતાને સમસ્ત ઘુંટુ ગામ તથા બહુચર યુવક મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર