Sunday, June 7, 2026

મોરબીના જીવાપર ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવકનુ મોત

મોરબી: મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં આવેલ લાફોન ગ્રેનાઈટો સીરામીકમા ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં પાણીની ટાંકીમાં પડી જતા યુવકનું મોત નિપજ્યું હતું. 

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મોરબી જીવાપર ગામની સીમમાં આવેલ લાફોન ગ્રેનાઈટો સીરામીકમા રહેતા નારૂભાઇ પાનસીંગભાઇ ભાભોર આશરે ઉ.વ.૧૯ વાળો લાફોન ગ્રેનાઈટો સીરામીકમા અકસ્માતે ઇલેક્ટ્રીક શોક લાગતા પાણીની ટાંકીમાં પડી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img