Sunday, September 15, 2024

હળવદના ચંદ્રગઢ (લિલાપુર) ગામે યુવકે ઝેરી દવા ગટગટાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના ચંદ્રગઢ (લિલાપુર) ગામે બીમારીથી કંટાળી ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ કીશોરભાઇ રણછોડભાઇ કટકીયા જાદવ ઉ.વ-૩૬ વાળા ને દોઢેક વર્ષ પહેલા પેરાલીસીસની અસર થતા જમણી બાજુના અંગમા અસર થઇ ગયેલ હોય અને મગજ બરાબર કામ કરતુ ન હોય તથા કાઇ બોલી શકતા ન હોય અને દોઢેક વર્ષથી બીમારીથી પીડાતા હોય જેથી યુવક પોતાના રહેણાંક મકાને પોતે પોતાની જાતે ઝેરી દવા પી જતા કિશોરભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર