મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયાં

મોરબી: મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર અનિલ સિરામિક પાસેના ભાગે રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર અનિલ સિરામિક પાસેના ભાગે રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી સંજયભાઈ જગમાલભાઈ સરવાળીયા તથા રોહિતભાઈ ભાવેશભાઇ ડાભી રહે બંને ત્રાજપર ખારી વિસ્તાર યોગીનગર છેલ્લી શેરી મોરબીવાળાને રોકડ રકમ રૂ.૬૪૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img