મોરબીની કબીર ટેકરી શેરીમાં તીનપત્તીનો જુગાર ચાર ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીની કબીર ટેકરી શેરી નં -૨ માં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીની કબીર ટેકરી શેરી નં -૨ માં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો હાજીભાઈ મુસાભાઈ કુરૈશી, ફારૂકભાઈ તૈયબભાઈ ચાનીયા, કાસમભાઈ હાજીભાઈ કુરૈશી, જુનૈદભાઈ હુશૈનભાઈ કુરૈશી રહે. બધા કબીર ટેકરી શેરી નં.૩ મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૩૬૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img