Friday, June 13, 2025

મોરબીના કાલીકા પ્લોટમાંથી ઈંગ્લીશ દારૂની નવ બોટલો સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના કાલીકા પ્લોટ શેરી નં -૧૧ આઝાદ ચોકમાંથી ઈંગ્લીશ દારૂની ૦૯ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટ શેરી નં -૧૧ આઝાદ ચોકમા જાહેર રોડ પરથી આરોપી સાહીલભાઈ ઉર્ફે સવો રહેમાનભાઈ ચાનીયા (ઉ.વ.૨૦) રહે. કાલીકા પ્લોટ શેરી નં -૧૧ મોરબીવાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા એક્સેસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એએચ-૧૬૫૮ કિં.રૂ.૨૦,૦૦૦ વાળામા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૯ કિં રૂ.૯૦૦ તથા એક્સેસ મોટરસાયકલ કિં રૂ.૨૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૨૦,૯૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી સાહીલભાઈ ઉર્ફે સવો ને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર