મોરબીના ખાખરાળા ગામે બીમારી સબબ વૃદ્ધનું મોત

મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા વૃદ્ધનું કોઈ બીમારીના કારણે મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા અમ્રુત્તલાલ બેચરભાઇ ગોપાણી ઉ.વ.૬૫વાળાને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પીટલ ખાતે બીમારી સબબ દાખલ કરતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img