મોરબીના લાલપર ગામે ઈટાકા સિરામિકના લેબર ક્વાર્ટરની છત પરથી નીચે પટકાતા યુવકનું મોત

મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં જાંબુડીયા રોડ પર આવેલ ઈટાકા સિરામિકના લેબર ક્વાર્ટરની છત પરથી નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મનિષભાઇ ગરબીદાસ વર્મા ઉવ.૨૨ રહે.ઈટાકા સીરામીકના લેબર ક્વાર્ટરમાં લાલપર ગામની સીમ વાળા કોઇ કારણોસર લેબર ક્વાટરની છત પરથી પડી જતા શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img