મોરબીના ઉંચી માંડલ ગામે ગળેફાંસો ખાઈ મહિલાનો આપઘાત

મોરબી : મોરબી તાલુકાના ઊંચી માડલ ગામની સીમમાં આવેલ ઝારકો સીરામીકના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઊંચી માડલ ગામની સીમમાં આવેલ ઝારકો સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા પિંકીબેન રાકેશભાઈ ચમાર ઉ.વ.૨૬વાળાએ કોઈ કારણસર ઝારકો સીરામીકના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img