Saturday, October 12, 2024

મોરબીના લાતી પ્લોટમાં વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી લાતી પ્લોટમાં શેરી નં-૮ પાસે જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમી રમાડતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી લાતી પ્લોટમાં શેરી નં-૮ પાસે જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમી રમાડતા એક ઈસમ શબીરભાઈ જુસબભાઈ ચૌહાણ (ઉ.વ.૩૮) રહે. લાતી પ્લોટ શેરી નં -૦૮ મોરબીવાળાને રોકડ રકમ રૂ.૨૫૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ.૧૦,૦૦૦ એમ કુલ કિં રૂ.૧૨૫૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર