મોરબીના કંડલા બાયપાસ પાસે મચ્છુ -૦૩ ડેમમાં પાણીમાં ફૂલ પધરાવવા જતા પડી ગયેલ દીલીપકુમાર નારણભાઈ ચુડાસમા (ઉ.વ.૪૮) નામના આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી માળિયા હાઈવે રોડ ઉપર આવેલ રામપર ગામના પાટીયા પાસે જેકેટી હોટલ સામે રોડ ઉપર ઈકો કારે એક્ટીવા મોટરસાયકલને હડફેટે લેતા મોટરસાયકલ સવારનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કિશનગઢ સોખડા ગામે રહેતા કિશોરભાઈ ઉર્ફે હકાભાઈ દેવદાનભાઈ...
હળવદ તાલુકાના શીવપુર ગામની સીમમાં ચોથળુ તરીકે ઓળખાતી સિમમા વૃદ્ધની અને આરોપીની એક શેઢે જમીન આવેલી હોય જેથી શેઢા બાબતે વૃદ્ધ સાથે બોલાચાલી કરી ઝગડો કરી વૃદ્ધને આરોપી સગાભાઈએ ખંપારી વડે મારમારી તથા મુંઢ ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના...