Monday, July 21, 2025

મોરબીના મહેન્દ્રનગરમા જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના મહેન્દ્રનગરમા શીતળ માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ જેના આધારે મોરબી-૨ મહેન્દ્રનગર શીતળામાં મંદિરની બાજુમાં જાહેરમાં રેઇડ કરી કુલ-૫ આરોપી આકાશભાઇ ગોપાલભાઇ કુંડીય (ઉ.વ.૨૩) રહે. મહેન્દ્રનગર શીતળામાંના મંદિરની પાસે મોરબી, અશ્વીનભાઇ ગોપાલભાઇ કુંડીય (ઉ.વ.૧૯) રહે. મહેન્દ્રનગર શીતળામાંના મંદિરની પાસે મોરબી-૨, ગણપતભાઇ માનસીંગભાઇ હળવદીયા (ઉ.વ.૪૮) રહે. સ્મશાનની બાજુમાં મહેન્દ્રનગર મોરબી, નરેનભાઇ સંતોષભાઇ જાટવ (ઉ.વ.૩૨) રહે. ભક્તિનગર-૨, કબીર આશ્રમની બાજુમાં, વાવડી મોરબી, મહેશભાઇ દિનેશભાઇ પરસવાણી (ઉ.વ.૩૫) રહે. નાની વાવડી સમજુબાઇ સ્કુલની બાજુમાં મોરબીવાળાને રોકડ રકમ ૧૩૨૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર