મોરબી: મોરબી તાલુકાના નવી પીપળી ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સિધરાજસિહ સુરૂભા ઝાલા ઉવ-૪૯ રહે. નવી પીપળી ગામ મોરબી મોરબી વાળા પોતાના ઘરે રાત્રીના કોઇ પણ સમય્ર ગળે ફાસો ખાઈ જતાં સિધ્ધરાજસિંહ નામના યુવકનું મોત નિપજ્યું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
