Tuesday, May 13, 2025

મોરબીના નીચી માંડલ ગામે કુંડીમાં પડી જતા બાળકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મળતી માહિતી મુજબ પ્રવિણભાઈ કલમભાઈ મોરી ઉવ-૫ રહે નીચી માંડલ વાડીમા તા.જી મોરબી વાળો ગત તા. ૦૨/૦૭/૨૦૨૩ ના રોજ કોઈપણ વખતે નીચી માંડલ વાડી વીસ્તારમા રમતા રમતા પાણીની કુંડીમા પડી ડુબી જતાં બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર