નિરાધાર ગૌ-માતાના લાભાર્થે મોરબી તાલુકાના રાજપર ગામે શ્રી રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 20/09/2025 ને શનીવારના રોજ રાત્રીના 09:30 કલાકે રાજપર ગામ ખાતે મહાન ઐતિહાસિક નાટક સમ્રાટ હર્ષ અને સાથે પેટ પકડીને હસાવતુ કોમીક “દેવનો દિધેલો દામલો” કોમીકનુ આયોજન કરવામાં આવ્યું છે.
તેથી આ નાટક જોવા સર્વે ધર્મપ્રેમી જનતાને શ્રી રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત રાજપર ગામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ આ નાટક યુટ્યુબ ઉપર પણ લાઈવ નીહાળી શકશો.
હળવદ: વીજળીએ જેટલી સુવિધાજનક છે, તેટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલ (PGVCL) હળવદ વિભાગીય કચેરી દ્વારા એક અત્યંત પ્રભાવશાળી 'સેફ્ટી અને ઉર્જા સંરક્ષણ' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરક્ષાના પાસાઓને માત્ર વાતોથી નહીં, પણ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા હતા.
સેફ્ટી...
9 ડિસેમ્બર 2025 ના રોજ 85 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ચાલુ તાણ આંચકી સાથે ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યાં ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ઊંડાણમાં તપાસ કરતા જણાવ્યું કે દર્દી ને પેરાલિસિસ નો હુમલો આવેલો છે, હૃદયનો હુમલો આવેલો છે, ખોપડી ના હાડકામાં ફેક્ચર અને મણકામાં ફેક્ચર હતું, એસ્પિરેસન ન્યૂમોનિયા...