Monday, June 1, 2026

મોરબીના રંગપર ગામેથી યુવક લાપતા

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામેથી યુવક લાપતા થયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં જાઢ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામેથી રોનકભાઈ દિનેશભાઈ સાંગઠીયા નામનો યુવાને તા. ૩૦/૦૫/૨૦૨૩ ના રોજ સવારના છ વાગ્યે ઘરેથી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે જેથી લાપતા થતા રોનકભાઈની માતા ટીનાબેન દિનેશભાઇ સાંગઠીયાએ મોરબી તાલુકા પોલીસમાં લાપતા થયાની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે લાપતા થયાની નોંધ કરીકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img