Thursday, November 30, 2023

મોરબીના રંગપર ગામે યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં એલીકોન કારખાનાના મજુર ક્વાર્ટસમા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ સોનુભાઇ ધનસીંગ મેડા ઉવ.૧૯ રહે. એલીકોન કારખાનાના મજુર ક્વાટ્રસમા રંગપર ગામની સીમ તા.જી.મોરબી વાળા નાનપણમા રમતા રમતા ડાબી આખમા ઇજા થતા ડાબી આખમા ખોટ હોય જેથી સગાઇ થતી ન હોય જેથી સોનુભાઈને લાગી આવતા પોતાની જાતે લેબર ક્વાટ્રસમા ચુદડી વડે ગળે ફાસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર