મોરબી: સોમવતી અમાસ નિમિત્તે મોરબીના રોયલ પાર્કમાં અમરનાથ જ્યોતિર્લિંગ તેમજ દ્રાદ્રશ જ્યોતિર્લિંગના આહલાદક સ્વરૂપતા દર્શન નિહાળવાનું આયોજન કિરણબેન હિતેન્દ્રભાઈ મારૂ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ આયોજન છેલ્લા સાત વર્ષથી ભક્તિ ભાવ પૂર્વક ભક્તો માટે કરવામાં આવે છે તથા તમામ સોસાયટી સોસાયટીના રહેવાસીઓ અને આસપાસના લોકો આ શિવલિંગના દર્શન કરી નિહાળે છે અને શિવ તેમની મનોકામના પૂર્ણ કરે છે.
