મોરબીના શકત શનાળા ગામના ઝાંપા નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીના શકત શનાળા ગામના ઝાંપા નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના શકત શનાળા ગામના ઝાંપા નજીકથી આરોપી દિપકભાઈ વશરામભાઇ શનારીયા ઉ.વ.૩૦ રહે. શકત શનાળા સાંઈબાબા મંદિર વાળી શેરી તા જી. મોરબીવાળને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૨૫૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.