Thursday, August 7, 2025

મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર શેરીમાં પત્તા ટીચતી સાત મહિલા ઝડપાઇ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર શેરી નં -૨-૩ વચ્ચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત મહિલાઓને રોકડ રકમ રૂપિયા ૨૩૦૦ નાં મુદામાલ સાથે સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે.

મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગર શેરી નં -૨-૩ ની વચ્ચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી સાત મહિલા ઈલાબેન ભરતભાઇ વ્યાસ (ઉવ.૬૦) રહે.કુબેર્નગર-૪, વાવડી રોડ, નિપાબેન તુષારભાઇ ગોહેલ (ઉવ.૨૮) રહે. ગાયત્રીનગર શેરી નં-૨-૩ વચ્ચે, તેજલબેન બેચરભાઇ રાઠોડ (ઉવ.૨૧) રહે. કારીયા સોસાયટી, વાવડી રોડ, શ્વેતાબેન ત્રીલોકભાઇ વ્યાસ (ઉવ.૬૧) રહે.ગાયત્રી નગર શેરી નં-૨-૩ વચ્ચે મોરબી, શિલતબા પદુભા ગોહીલ (ઉવ.૩૧) રહે.ગાયત્રી નગર શેરી નં-૨-૩ વચ્ચે, ખુશીબેન અર્જુનભાઇ ચૌહાણ (ઉવ.૨૯) રહે ગાયત્રી નગર શેરી નં-૨-૩ વચ્ચે,વાવડી રોડ, ગીતાબેન ઘનશ્યામભાઇ ગોહેલ (ઉવ.૫૦) રહે. ગાયત્રી નગર શેરી નં-૨-૩ વચ્ચે,વાવડી રોડ મોરબીવાળાને રોકડ રકમ રૂ.‌૨૩૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર