Sunday, August 31, 2025

મોરબીના વીસીપરામા જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત આઠ ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના વીસીપરા અમરેલી રોડ ભવાનીનગર રોડ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત આઠ શખ્સોને રોકડ રૂપિયા ૧૨૬૫૦ ના મુદ્દામાલ સાથે સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વીસીપરા અમરેલી રોડ ભવાનીનગર રોડ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત આઠ ઇસમો બેચરભાઇ ખેંગારભાઇ ધોળકીયા (ઉ.વ. ૪૫) રહે. વીશીપરા અમરેલી રોડ ભવાનીનગર તા.જિ.મોરબી, નવઘણભાઇ લાભુભાઇ દારોદ્રા (ઉ.વ. ૨૮) રહે. વીશીપરા ગુલાબનગર પ્રકાશ કારખાનાના ખુણે પાસે મોરબી, કિશનભાઇ સુખાભાઇ હળવદીયા (ઉ.વ. ૩૮) રહે વીશીપરા અમરેલી રોડ ભવાનીનગર તા.જિ.મોરબી, શારદાબેન મનુભાઇ ભોજવીયા (ઉ.વ. ૪૫) રહે. વીશીપરા અમરેલી રોડ ભવાનીનગર તા.જિ.મોરબી, ચંપાબેન ચંદુભાઇ શેખાણી, (ઉ.વ. ૫૦) રહે. વીશીપરા અમરેલી રોડ ભવાનીનગર તા.જિ.મોરબી, જોશનાબેન વિનોદભાઇ ભોજવીયા (ઉ.વ. ૩૦) રહે વીશીપરા અમરેલી રોડ ભવાનીનગર તા.જિ.મોરબી, સોનલબેન ધનજીભાઇ કુરીયા (ઉ.વ. ૩૧) રહે. વીશીપરા અમરેલી રોડ ભવાનીનગર તા.જિ.મોરબી, રંજનબેન ભરતભાઇ ભોજવીયા (ઉ.વ. ૪૩) રહે વીશીપરા અમરેલી રોડ ભવાનીનગર તા.જિ. મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૨૬૫૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર