Thursday, August 21, 2025

મોરબીના વાવડી રોડ પરથી વિદેશી દારૂ/બીયર સાથે એક ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના વાવડી રોડ પર કબીર આશ્રમથી આગળ મારૂતીનગર શેરમાંથી વિદેશી દારૂ/ બીયર મળી કુલ કિં રૂ.૩૯૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ પર કબીર આશ્રમથી આગળ મારૂતીનગર શેરમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ.૩૩૦૦ તથા બિયર ટીન નંગ -૦૬ કિં રૂ. ૬૦૦ મળી કુલ કિં રૂ. ૩૯૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી બળદેવસિંહ ગંભીરસિંહ જાડેજા (ઉ.વ.૩૮) રહે. વાવડી રોડ કબીર આશ્રમથી આગળ મારૂતીનગર શેરી નં -૦૨ મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર