Saturday, May 17, 2025

મોરબીના વાવડી રોડ પરથી ચોરાવ બાઈક સાથે રીઢો ચોર ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના વાવડી રોડ પર કપીલા હનુમાનજી મંદિર પાસેથી ચોરાવ બાઈક સાથે રીઢા ચોરને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સિટી એ ડીવીઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે આરોપી મોરબી વાવડી રોડ કપીલા હનુમાનજી મંદીર પાસે થી પસાર થતા હોવાની બાતમીના આધારે ચેક કરતા બાતમીવાળો ઇસમ પ્રકાશભાઇ ચંદુભાઈ નગવાડીયા ઉ.વ.૩૩ રહે.ચીખલી તા.માળીયા (મી) વાળો મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા મોટરસાયકલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ કલમ.૩૦૩(૨) મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર