Monday, July 14, 2025

મોરબીના વીસિપરા વિસ્તારની આમ આદમી પાર્ટી દ્વારા મુલાકાત લેવાઈ: વર્ષો જૂના પ્રશ્નો વિશે માહિતી મેળવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હમણાં ઘણા સમય થી મોરબી જીલ્લા મા જાગૃતિ અભ્યાન ચાલી રહ્યું હોય તેના ભાગ રૂપે આજે વિસીપરા વિસ્તાર ના રહીશો ની જે વર્ષો જૂની સમસ્યા ઓ જેવી કે પાણી ના યોગ્ય નિકાલ નથી, ગટરો ની સાફસફાઈ યોગ્ય નથી , રોડ રસ્તા ના પ્રશ્નો , લાઈટો ના પ્રશ્નો આવા અનેક પ્રશ્નો ના સમાધાન માટે આમ આદમી પાર્ટી દ્વારા મુલાકાત લય યોગ્ય રજુવતો કરી ને નિરાકરણ કરવા મા આવશે એવી બાહેધરી આપી આ સમયે જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા, પરિમલ કૈલા ત્યાં ના સ્થાનીક આમ આદમી પાર્ટીના આગેવાનો કરીમબાપા, જયેશ સારેસા હાજર રહ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર