Monday, July 14, 2025

મોરબીના યુવાનનું “શિવ કા સાથ” ગીત રિલિઝ થયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના યુવાન રાધે પટેલ અને ભાર્ગવ રાવલ દ્વારા આ શ્રાવણ માસના પાવન મહિનાના અંતના સોમવારે આજે “શિવ કા સાથ” સુંદર મજાનું ગીત બનાવી રિલિઝ કરવામાં આવ્યું છે. રુદ્ર ઓરિજિનલ્સ રિયો પ્રોડક્શન સાથે મળીને આ ગીતને બનાવવામાં આવ્યું છે. જેમાં મોરબીના જડેશ્વર મંદિર, તિથવા ગામે ઉમિયા માતાજીના મંદિર તથા કર્તવ્ય જીવદયા કેન્દ્ર સહિતના સ્થળોએ આ ગીતનું સુટિંગ કરવામાં આવ્યું હતું.

“શિવ કા સાથ” ગીતને સ્વર ભાર્ગવ રાવલ દ્વારા આપવામાં આવ્યો છે. જ્યારે સ્ટારિંગ રાધે પટેલ, વિડિયોના ડિરેક્ટર અને ડીઓપી પાર્થ માકડીયા, વાર્તા રજૂ કરનાર રાધે પટેલ, સંપાદિત કરનાર પાર્થ લાડવા અને સપોર્ટ વુલ્ફ સ્ટુડિયો, ઓડિયો ભોલેનાથ ભક્ત મેહુલ પારેખ સહિતની ટીમે જહેમત ઉઠાવી ગીત રજૂ કર્યું છે. આ ગીત હાલ Riyo Production યુટ્યુબ ચેનલ પર રિલિઝ થતાં જ લોકોને ભારે પસંદ આવ્યું છે. સાથે જ મોરબીના યુવાનોએ રજૂ કરેલ આ ગીતને સ્પોટ કરવા રાધેભાઈ પટેલ અનુરોધ કર્યો છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર