મોરબીની માણેકવાડા શાળાના વિદ્યાર્થીઓને ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવતું સી.બી. એન્ટરપ્રાઇઝ
અને ગરમીમે ભી ઠંડી કા અહેસાસ કરાવી ઉમદા કાર્ય કર્યું હતું. બાલદેવો ભવ: જેવા બાળકો માટે ભદ્રેશભાઇનો શાળા પરિવાર દ્વારા આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો. અને એમની ઉત્તમ પ્રવૃત્તિને બિરદાવી હતી.