મોરબીની ઉમા ટાઉનશિપમાં શ્રાવણી જુગાર રમતા છ મહીલા સહીત નવ ઈસમો ઝડપાયા
મોરબી: મહીલાઓ દરેક સ્તર પર પુરૂષ સમક્ષ સમોવડી બની રહી છે ત્યારે મોરબીની ઉમા ટાઉનશિપમાં રહેતી મોટા ઘરની મહીલા શ્રાવણ માસમાં જુગાર રમવામાં પણ પુરુષોથી આગળ રહેશે તેવું લાગી રહ્યું છે. મોરબીની ઉમા ટાઉનશિપમાં મોટા ઘરની મહીલાઓ શ્રાવણી જુગાર રમતા છ મહીલા સહીત નવ ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીની ઉમા ટાઉનશિપ મંગલ જ્યોત હોમ્સ-ડી એપાર્ટમેન્ટ આરોપી હરેશભાઈ નરભેરામભાઈ શેરસીયા તથા મીનાબેન હરેશભાઈ શેરસીયાના કબ્જા ભોગવટા વાળા ફ્લેટ નં-૧૦૩મા બહારથી આરોપીઓને બોલાવી તીનપત્તીનો રોન પોલીસનો જુગાર રમાડતા રેઇડ દરમ્યાન છ મહીલા સહીત નવ ઈસમો હરેશભાઇ નરભેરામભાઇ શેરસીયા ઉવ.૪૮ રહે.મોરબી-૨ ઉમા ટાઉનશીપ મંગલ જયોત-D એપાર્ટમેન્ટ બ્લોક નં.૧૦૩ જી.મોરબી મુળ રહે.જેપુર તા.જી.મોરબી, મીનાબેન હરેશભાઇ નરભેરામભાઇ શેરસીયા ઉવ.૩૭ રહે. મોરબી-૨ ઉમા ટાઉનશીપ મંગલ જયોત-D એપાર્ટમેન્ટ બ્લોક નં.૧૦૩ જી.મોરબી મુળ રહે.જેપુર તા.જી.મોરબી, દિલીપભાઇ નાનજીભાઇ નાયકપરા ઉવ. ૩૫ રહે. મહેન્દ્રનગર ઘુંટુ રોડ હનુમંત એપાર્ટમેન્ટ બ્લોક નં.૬૦૪ જી. મોરબી મુળ ભેલા તા.માળીયા મીં. જી.મોરબી, હર્ષિદાબેન કાંતિલાલ મગનભાઇ સવસાણી ઉવ.૫૦ રહે. મોરબી રવાપર લીલાપર કેનાલ રોડ સરદારનગર-૧ સોસાયટી જી.મોરબી, કાંતિલાલ મગનભાઇ સવસાણી ઉવ.૫૩ રહે. મોરબી રવાપર લીલાપર કેનાલ રોડ સરદારનગર-૧ સોસાયટી જી.મોરબી, મુકતાબેન ઉર્ફે અરૂણાબેન અરવિંદભાઇ માધાભાઇ પાઘડાર ઉવ.૫૦ રહે. મોરબી-૨ ઉમા ટાઉનશીપ મંગલ જયોત-D એપાર્ટમેન્ટ બ્લોક નં.૪૦૪ જી.મોરબી મુળ રહે. સાકરપરા તા.સાવરકુંડલા જી.અમરેલી, ખુશ્બુબેન દિલીપભાઇ નાનજીભાઇ નાયકપરા ઉવ.૩૬ રહે. મહેન્દ્રનગર ઘુંટુ રોડ હનુમંત એપાર્ટમેન્ટ બ્લોક નં.૬૦૪ જી.મોરબી મુળ ભેલા તા.માળીયા મીં. જી.મોરબી, લાભુબેન અશોકભાઇ ભગવાનજીભાઇ અઘારા ઉવ.૪૦ રહે. મહેન્દ્રનગર બસસ્ટેન્ડ પાસે પ્રભુકૃપા ટાઉનશીપ શિવમ એપાર્ટમેન્ટ બ્લોક નં.૧૦૧ જી. મોરબી મુળ રહે. મોડપર તા.જી. મોરબી, રાધીકાબેન જયસુખભાઇ શિવાભાઇ ચાપાણી ઉવ.૪૨ ધંધો ઘરકામ રહે. મહેન્દ્રનગર બસસ્ટેન્ડ પાસે પ્રભુકૃપા ટાઉનશીપ બાલાજી એપાર્ટમેન્ટ બ્લોક નં.૧૦૨ જી.મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૫૬,૪૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૪-૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
