રાજ્યમાં ટુંક સમયમાં વિધાનસભાની ચુંટણી યોજાવાની છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા બદલીઓ નો દોર યથાવત છે જેમાં મોરબીમાં પણ જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકમા ફરજ બજાવતા ૩૦ જેટલા પોલીસકર્મીઓની અરસપરસ બદલી કરવામાં આવી છે અને બદલી પામેલ તમામ પોલીસકર્મીઓની યાદી નીચે મુજબ છે.
મળતી માહિતી મુજબ આગામી ૩-૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ જીએસટી કાઉન્સિલની ૫૬ મી બેઠક નવી દિલ્હી ખાતે યોજાશે. આ બેઠકમાં દિવાળી પહેલા ટેક્સ ઘટાડવાના નિર્ણયો લેવામાં આવશે તેમજ આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની અપેક્ષા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.
કાઉન્સિલની આ બેઠકમાં તહેવારો પહેલા ટેક્સ સ્લેબમાં...
મોરબીના જીવાપર (ચકમપર) થી પાવડીયારી કેનાલ રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રોડ પર પાણીના ટાંકા, માટીના ટ્રક, રેતીના ટ્રક ચલાવી ચલાવી ને રોડ તોડી નાખવામાં આવ્યો છે. જેના કારણે કારખાને જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રોડ પર ચકમપર, દેવળીયા, ચરાડવા,...