મૂળ મોરબીના વતની અને હાલ રાજકોટ નીવાસી ભરતભાઈ દલપતભાઈ નિમાવતનુ દુઃખદ અવસાન
મૂળ મોરબીના વતની અને હાલ રાજકોટ નિવાસી ભરતભાઈ દલપતરામ નિમાવત (મૂ્.મોરબી) તેઓ નિલેશભાઈ નિમાવત તથા જીજ્ઞાબેન નિમાવતના પિતાશ્રી, મીહીરભાઈના દાદા કનૈયાલાલભાઈ, કિશોરભાઈ, વિજયભાઈના મોટાભાઈ જતીનભાઈ, મેહુલભાઈ, દેવાંગભાઈ ભાઈજીનું તા. ૨૮/૦૯/ ૨૦૨૫ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનુ બેસણું તા.૨૯/૦૯ સોમવાર ના રોજ બપોરે ૦૩ થી ૦પ વાગ્યા સુધીના રોજ તેમના રણછોડદાસબાપુ આશ્રમ પાર્કિંગ, કુવાડવા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
લી.
નિલેશભાઈ નિમાવત મો.૯૨૬૫૯ ૬૬૦૬૧, મો.૭૦૧૬૦ ૮૮૦૨૪