મોરબીના નાગડાવાસ ગામે તળાવમાં ડૂબી જતા ચાર વર્ષના બાળકનું મોત
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા અનુભાઈ પરમારનો ચાર વર્ષીય બાળક પિયુષભાઈ કોઈ કારણોસર નાગડાવસ ગામે આવેલ તળાવમાં પડી ડૂબી જતા માસુમ બાળકનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકો પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.