ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન આયોજિત મોરબી યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયનશિપ નું આયોજન મોરબીમાં થયેલ હતું. જેમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીઓના જિલ્લા કક્ષાએ વિવિધ કેટેગરીમાં નંબર પ્રાપ્ત કર્યા છે.
રીધમિક યોગાસન પેર (Rythmic Yogasana Pair)
પ્રથમ – તન્વી અઘારા અને ગુલશાદ શેરસીયા
આવતી કાલે તારીખ ૦૬-૦૮- ૨૦૨૫ ના બુધવાર નાં રોજ PGVCLના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી કાલીકા પ્લોટ ફીડર સવારે ૦૭:૩૦ વાગ્યા થી બપોરના ૦૩:૩૦ વાગ્યા સુધી નવી લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી તેમજ મેન્ટેનસના કામ માટે વિજ પુરવઠો બંધ રહેશે.
જેમાં શ્યામ પાર્ક, હીરાસરીના માર્ગ...
મોરબી જીલ્લાના કાર્યરત એવા મોરબી જીલ્લા વકીલ મંડળના પુર્વપ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા સંચાલીત એસોસીએટમાં આરતીબેન એડવોકેટ તરીકે કાર્યરત છે જેને ગુજરાત સરકાર દ્વારા મોરબી જીલ્લા કલેકટર કચેરી દ્વારા કાયદાના સલાહકાર તરીકે નીમણુક આપવામાં આવે છે.
આ ખુશીના સમાચારથી સમ્રગ અગેચાણીયા એસોસીએટ ના સીનીયર તથા જુનીયર વકીલ દીલીપભાઈ અગેચાણીયા(પુર્વ પ્રમુખ મોરબી બાર...