PSI–કોન્સ્ટેબલ ભરતી માટે નવયુગ કરિયર અકાડેમી દ્વારા ફ્રી ટ્રાયલ લેક્ચરનું આયોજન
રાજ્યમાં PSI તથા કોન્સ્ટેબલ ની બમ્પર ભરતી જાહેર થતા મોરબીની પ્રતિષ્ઠિત નવયુગ કરિયર અકાડેમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી ટ્રાયલ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે.
છેલ્લા 8 વર્ષથી પોલીસ ભરતીમાં શ્રેષ્ઠ પરિણામ આપતી આ સંસ્થા PSI–કોન્સ્ટેબલની નવી બેચ શરૂ કરી રહી છે. તેના ભાગરૂપે 11, 12 અને 13 ડિસેમ્બરના રોજ સાંજે 03:00 થી 05:00 વાગ્યા સુધી ટ્રાયલ લેક્ચર યોજાશે.
બેચની ખાસ વિશેષતાઓ:
GCERT તથા NCERT આધારિત સંપૂર્ણ અભ્યાસક્રમ
વધારે સ્કોર મેળવવા માટેનું વ્યક્તિગત માર્ગદર્શન
ગણિત, રીઝનિંગ અને બંધારણ પર વિશેષ ભાર
નિશ્ચિત સફળતા માટે હાઈ-લેવલ પ્રેક્ટિસ સેશન
Weekly, Monthly, Targetive, Subjective Test Series
Mock Test દ્વારા વાસ્તવિક પરીક્ષા જેવી અનુભવ સાથે તૈયારી
નવયુગ કરિયર અકાડેમી વર્ષોથી શિસ્તબદ્ધ, આયોજનબદ્ધ તૈયારી કરવા માટે જાણીતું નામ છે. PSI–કોન્સ્ટેબલ પરીક્ષા આપવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓને ફ્રી રજિસ્ટ્રેશન દ્વારા આ અવસરનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે.
સ્થળ: 2nd Floor, ઓમ શાંતિ કોમ્પ્લેક્સ, રવાપર રોડ, મોરબી સંપર્ક કરો: 97272 47472.