Saurashtra University ખાતે યોજાયેલા 60માં પદવીદાન સમારોહમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસના સાયન્સ વિભાગની B.Sc. Microbiology ની વિદ્યાર્થિની ચૌહાણ વૈશાલી દીપકભાઈએ 90.16% સાથે યુનિવર્સિટી ફર્સ્ટ તથા B.Sc. ફર્સ્ટ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ
વક્તૃત્વ સ્પર્ધામાં સામાજિક સંદેશ
પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા આયોજિત “મારા સપનાનું મોરબી” વિષયક વક્તૃત્વ સ્પર્ધામાં 79 સ્પર્ધકોએ ભાગ લીધો. આ સ્પર્ધામાં બોપલીયા ભવ્ય કિશોરભાઈએ મોરબી જિલ્લામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરીને સંસ્થાનું માન વધાર્યું.
Navyug BBA COLLEGE ના સ્ટુડન્ટ્સ દ્વારા ફૂડ ફેસ્ટિવલ BBA કોલેજ ગર્લ્સ સ્ટુડન્ટ્સ દ્વારા THE BITE CLUB ફૂડ સ્ટોલ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં BBA કોલેજના ગર્લ્સ સ્ટુડન્ટ્સ દ્વારા જુદા જુદા પ્રકારની વાનગીઓ બનાવી એક ફૂડ કાર્નિવલ નું આયોજન કરી વ્યવસાયિક માર્ગદર્શન મેળવ્યું હતું
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સર્વાંગી વિકાસ, ગુણવત્તાસભર શિક્ષણ અને વિદ્યાર્થીઓને આત્મનિર્ભર તથા સંવેદનશીલ નાગરિક બનાવવાની પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતિબિંબ છે. આ તમામ સિદ્ધિ બદલ પ્રમુખ પી.ડી. કાંજીયા તેમજ મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયા ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...