Sunday, September 21, 2025

મોરબીમાં NDPS ના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ વાંકાનેરથી ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. ના ગુન્હામાં નાસતા ફરતા ઈસમને મોરબી એસ.ઓ.જી. પોલીસે વાંકાનેરથી ઝડપી પાડયો છે.

મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશમાં એન.ડી.પી.એસ. ના ગુન્હાનો આરોપી સાહિલરઝા સલીમભાઈ મુલ્લા રહે. વાંકાનેર વાળો મીલપ્લોટ વાંકાનેર ખાતે હોવાની બાતમી મળેલ હોય જે મળેલ બાતમીના આધારે બાતમીવાળા સ્થળે તપાસ કરતા આરોપી સાહિલઝા સલીમભાઈ મુલ્લા રહે. વાંકાનેર વાળો હાજર મળી આવતા આરોપીને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર