આજે ધોરણ ૧૨ સાયન્સના મેડીકલના વિદ્યાર્થીઓ માટેની મહત્વની નીટની પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં નિર્મલ સાયન્સ સ્કૂલની વિદ્યાર્થીની કામરીયા હેત્વી લલિતભાઈ ૭૨૦ માર્કસમાંથી ૩૯૬ માર્ક્સ મેળવી પોતાના પરિવારનું અને શાળા પરિવારનું નામ રોશન કરેલ છે
મધ્યમ પરીવાર માંથી આવતી કામરીયા હેત્વીએ પોતાની મહેનત અને શાળા તેમજ શિક્ષકો ના સાથ થકી ઝળહળતું પરિણામ મેળવ્યુ છે ત્યારે શાળા પરિવારે તથા પરિવારજનો એ અભિનંદન પાઠવ્યા છે
