મોરબી નિવાસી ધ્રુવ રમેશભાઈ રંગપડીયા નું દુઃખદ અવસાન; શનિવારે બેસણું
મૂળ મોરબી જીલ્લાના જસમતગઢ ગામના વતની અને હાલ મોરબી નિવાસી ધ્રુવભાઈ રમેશભાઈ રંગપડીયા નું દુઃખદ અવસાન થયેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
સદગતનું બેસણું તારીખ 24 -01 – 2026 ને શનિવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે તેમના નિવાસસ્થાન સૂર્ય કીર્તિ સોસાયટી રામકો બંગલો પાછળ કેનાલ રોડ મોરબી ખાતે રાખેલ છે.
નોંધ – લૌકિક પ્રથા બંધ રાખેલ છે તેમજ સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.
લી.
ચતુરભાઈ મોહનભાઈ રંગપડીયા, રમેશભાઈ ચતુરભાઈ રંગપડીયા, વાઘજીભાઈ ચતુરભાઈ રંગપડીયા, રવિભાઈ વાઘજીભાઈ રંગપડીયા હિરેનભાઈ રમેશભાઈ રંગપડીયા, પ્રભુભાઈ લાલજીભાઈ નેસડિયા, નિતેશભાઇ લાલજીભાઈ નેસડિયા, દિવ્યેશભાઈ પ્રભુભાઈ નેસડિયા, નિશિતભાઈ પ્રભુભાઈ નેસડિયા, જતીન નિતેશભાઈ નેસડિયા.