Friday, August 8, 2025

NTEP અધિકારી પિયુષભાઈ જોશીના પુત્ર જૈમિનએ જન્મદિન રૈનબસેરાના બાળકો સાથે ઉજવ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લાના NTEP (National Tuberculosis Elimination Program)ના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા પિયુષભાઈ જોશીના પુત્ર જયમિન પિયુષ જોશીએ પોતાનો 8મો જન્મદિવસ એક ઉમદા અને અનોખી પદ્ધતિથી ઉજવ્યો.

જૈમિનએ પોતાનો જન્મદિવસ બાળવાટિકા – મહારાણી શ્રી નંદકુવરબા આશ્રયગૃહ, રૈનબસેરા, મોરબી ખાતે રહેતા બાળકો સાથે ઉજવીને ખુશી વહેંચી બાળકો સાથે કેક કાપી બાળકો ખૂબ જ આનંદિત થયા હતા. તેમજ જન્મદિન નિમિત્તે સમાજસેવાના ઊંડા ભાવ સાથે, જૈમિનએ પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનમાં ભાગીદાર થવા માટે એક ટીબી દર્દીને પોષણ કીટ આપી ટી.બી. હોસ્પિટલ ખાતે.

પિતા તરીકે પિયુષભાઈ જોશી દ્વારા તેમના પુત્રને નાની ઉંમરે જ માનવસેવા અને સમાજપ્રતિ પુર્ણ જવાબદારીની ભાવના આપવાનો પ્રયાસ અભિનંદનીય છે. આવા સાદગીભર્યા, પરંતુ હ્રદયસ્પર્શી ઉપક્રમ સમાજમાં એક સકારાત્મક સંદેશ ફેલાવે છે કે ખુશી જ્યારે વહેંચી શકાય, ત્યારે તેનો આનંદ વધુ ગણી થાય છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર