મોરબી અને રાજકોટની જનતાના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા તેમજ પ્રસંગને ચાર ચાંદ લગાવવા માટે આવી ગયું છે નીલકંઠ ઇવેન્ટસ.
આપના શુભ પ્રસંગ જેમ કે દાંડિયા રાસ, લગ્નગીત, વર-કન્યા એન્ટ્રી, રિસપ્સન, જન્મદિવસ હોઈ કે કોઈ અન્ય પ્રસંગ , તમામ ઇવેન્ટસને યાદગાર બનાવવા તેમજ આપના મહેમાનો સંપૂર્ણ આનંદ સાથે માણી સકે તેવું સુંદર આયોજન કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો નીલકંઠ ઇવેન્ટસ.
નીલકંઠ ઇવેન્ટસ દ્વારા તમામ પ્રકારના ઇવેન્ટસ ઓર્ગેનાઈઝ કરવામાં આવે છે. લગ્ન, જન્મદિવસ, વર કન્યા એન્ટ્રી, દાંડિયા રાસ, પ્રાઇવેટ ઇવેન્ટ, રીશેપ્સન, લગ્નગીત, હલ્દી ઇવેન્ટ, દાંડિયા રાસ, ઓર્કેસ્ટ્રા, વેડિંગ મ્યુઝિક, નવરાત્રી પ્લાનિંગ જેવા તમામ આયોજન ભવ્યાતિભવ્ય રીતે નીલકંઠ ઇવેન્ટસ દ્વારા કરવામાં આવે છે.
ત્યારે આપના શુભ પ્રસંગને માણો નીલકંઠ ઇવેન્ટસ ને સંગાથ.
મોરબી મહાનગરપાલિકાની ગાર્ડનશાખા શહેરના જાહેરબાગ- બગીચાઓ તથા રહેણાંક વિસ્તારોમાં સમયાંતરે બિનજરૂરી વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, મોરબી મહાનગરપાલિકા જાહેર સુવિધાનું સંરક્ષણ થાય તે માટે અયોધ્યાપૂરી રોડ પર કોનાકાર્પસ વૃક્ષ દૂર કરવામાં આવ્યું હતું.
મોરબી મહાનગરપાલિકા શહેરમાં હરિયાળી જળવાઈ રહે તે માટે ગાર્ડનશાખા દ્વારા સમયાંતરે વૃક્ષોની સ્થિતિનું નિરીક્ષણ...
જો બિલ પસાર થશે તો ઉગ્ર લડત કરવાની ચેતવણી
ગુજરાત્ત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ હેઠળના બંને પદાધિકારીએ અહેવાલ આપ્યો છે કે સમગ્ર ગુજરાત રાજ્યની સાતેય ઊર્જા કંપનીઓના જિલ્લા સ્તરે લાખો વીજ કર્મચારીઓએ આજે સૂત્રોચ્ચાર કરીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
તેઓ દ્વારા ચેતવણી આપી હતી કે જો સંસદના બજેટ સત્ર દરમિયાન...
મોરબીના ક્રિષ્ના મેળા કંડલા બાયપાસ નવલખી રોડ મોરબી પાસે થી મેળાના સંચાલક દ્વારા મોરબી મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સીને પાર્કિંગમાં રહેલ ગાડીમાં આગ લાગ્યા હોવાનો કોલ કરતાં ફાયર એન્ડ ઇમરજન્સી ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને ગાડીમાં લાગેલ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી બુઝાવીને આવ્યા અને અંતમાં મોકડ્રિલ જાહેર...