મોરબી:માધવ ગૌશાળાના લાભાર્થે રામામંડળ યોજાશે
મોરબી નજીક આવેલ રવાપર ગ્રામપંચાયત ના જાપે માધવ ગૌશાળા ના લાભાર્થે રામામંડળ યોજાશે જેમાં હરિપર ધ્રાંગધ્રાના કલાકાર કલા નું પ્રદશન કરશે
આગામી તારીખ 10-6-2023ના રોજ રવાપર ગામના જાપે આ રામા મંડળનો લાભ લેવા જાહેર જનતાને આયોજકે જણાવ્યું છે