મોરબી નિવાસી ગીરીશભાઈ ડુંગરભાઈ કાવરનુ દુઃખદ અવસાન
મોરબી: મુળ મોટા દહિસરા ગામના વતની અને હાલ મોરબી આદિત્ય એપાર્ટમેન્ટ આસોપાલવ સોસાયટીમાં બોની પાર્કની પાછળ રહેતા ડુંગરભાઇ વેલજીભાઈ કાવરના સુપુત્ર તથા પ્રિન્સના પિતા તથા ડાયાભાઇ વેલજીભાઈ, રેવાભાઈ વેલજીભાઈ, ગોવિંદભાઈ વેલજીભાઈ, હરખજીભાઈ વેલજીભાઈના ભત્રીજા ગીરીશભાઈ ડુંગરભાઈ કાવરનુ તા. ૧૨-૦૮-૨૦૨૩ ને શનિવારના રોજ રામ ચરણ પામેલ છે. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રભુ પાસે પ્રાર્થના.
તેમનું બેસણું તા.૧૪-૦૮-૨૦૨૩ ને સોમવારના રોજ સવારે ૮ થી ૧૦ વાગ્યે તેમના નીવાસ્થાન આદિત્ય એપાર્ટમેન્ટ આસોપાલવ સોસાયટી બોની પાર્કની પાછળ મોરબી ખાતે રાખેલ છે.