ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે.
ત્યારે દેશનાં તમામ શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓને નતમસ્તક વંદન જેમણે ભારતની આઝાદી અપાવવામાં પોતાનું યોગદાન આપ્યુ. આપણે સહું હમેંશા એ મહાનુભાવોનો ઋણી રહીંશુ. આપણું સહુનું એ પવિત્ર કર્તવ્ય છે કે આપણા દેશ અને દરેક દેશવાસીની સ્વતંત્રતાની રક્ષા કરીએ. આપણે એક જુટ રહીશું તો આ મહાન રાષ્ટ્રના ભવ્ય વૈભવ ને જાળવી શકીશું જય હિંદ
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ...