Sunday, August 10, 2025

મોરબી જિલ્લામાં પલ્સ પોલીયો કામગીરી અંતર્ગત જીલ્લા કક્ષાના પોલીયો બુથનુ ઉદ્ઘાટન કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જીલ્લામાં પલ્સ પોલીયો કામગીરી અંતર્ગત જીલ્લા કક્ષાના પોલીયો બુથનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ.

આ જીલ્લા કક્ષાના પોલીયો બુથનુ ઉદ્ઘાટન જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘીના વરદ હસ્તે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે રાખવામાં આવેલ હતુ જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક, RCHO,THO મોરબી, જિલ્લા IEC અધિકારીએ હાજરી આપેલ. આજના દિવસમાં મોરબી જિલ્લામા 631 બુથ ઉપર 1.23 લાખ 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો ના ટીપા પીવડાવવામાં આવશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર