Tuesday, July 22, 2025

મોરબી યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલય ભુજ દ્વારા ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શનીનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારત સરકારના માહીતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો ફિલ્ડ ઓફીસ ભુજ દ્વારા મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે ભારત સરકારનાં નવ વર્ષનાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અને પોષણ માહ અંગે તારીખ ૧૪/૦૯/૨૦૨૩ થી ૧૬/૦૯/૨૦૨૩ સવારે ૧૦ થી સાંજે ૦૫ વાગ્યા સુધી ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ચિત્ર પ્રદર્શનમાં ભારત સરકારનાં નવ વર્ષનાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અને પોષણ માહ સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શનીનો બહોળી સંખ્યામાં લાભ લેવા મોરબીની જાહેર જનતાને કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ભુજના ક્ષેત્રિય પ્રચાર અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર