Saturday, July 27, 2024

પોર્ટલ મેઈન્ટેનન્સના કારણે 17 મે સુધી RTO માં લાઇસન્સ સંબંધી સેવાઓ/ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: લાઇસન્સ સંબંધિત કામગીરી માટેના સારથી 4.0 પોર્ટલ મેઈન્ટેનન્સ એકટીવીટીના કારણે તા.૧૮-૦૫-૨૦૨૪ના સવારના ૧૦ વાગ્યા સુધી બંધ હોવાથી આર.ટી.ઓ. મોરબી ખાતે લાઇસન્સ સંબંધી તમામ સેવાઓ તેમજ ટેસ્ટ ટ્રેકની કામગીરી ૧૭-૦૫-૨૦૨૪ સુધી બંધ રહેશે.

જેથી એડવાન્સ બુક કરેલ એપોઇન્ટમેન્ટ રીશીડયુલ કરી નવી એપોન્ટમેન્ટ સાથે આવવા સર્વે મોટરીંગ પબ્લીકને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર