Wednesday, May 21, 2025

મોરબીના પાવડરીયારી કેનાલ પાસે જુગાર રમતા છ ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના પાવડરીયારી કેનાલ પાસે, ક્યુરા સિરામીકની દિવાલની પાછળ જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોક્ડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી તાલુકા પોલીસને સંયુકતમા બાતમી મળી હતી કે મોરબી તાલુકાના પાવડરીયારી કેનાલ પાસે, ક્યુરા સિરામીકની દિવાલની પાછળ જાહેરમાં જુગાર રમતા છ ઇસમો દિનેશભાઇ ભીખાભાઇ ઝાલા ઉવ ૪૨ રહે- ક્યુરા સિરામીકની ઓરડીમાં પાવડરીયા કેનાલ,જેતપર રોડ તા.જી.મોરબી મુળ રહેરામપરા તા.ધ્રાંગ્રયા જી.સુરેન્દ્રનગર, હસમુખભાઇ અમરશીભાઇ મકવાણા ઉ.વ.૨૩ રહે- જસમતગઢ તા.જી.મોરબી, દેવજીભાઇ પરસોતમભાઇ ચાવડા ઉ.વ.૩૫ હાલ રહે-ક્યુરા સિરામીકની ઓરડીમાં, જેતપર રોડ તા.જી. મોરબી મુળ રહે-રામપર તા.મુળી જી.સુરેન્દ્રનગર, રાજેશભાઇ રમેશભાઇ રાઠોડ ઉ.વ.૩૦ રહે-ઘુંટુ ગામ તા.જી.મોરબી, અલ્પેશભાઇ મેરામભાઇ માધર ઉ.વ.૨૧ રહે-માનસધામ સો.સા.,પીપળી રોડ તા.જી. મોરબી મુળ રહે-ચોરવીરા તા.સાયલા જી.સુરેન્દ્રનગર, જયેશભાઇ લક્ષ્મણભાઇ વાણીયા ઉ.વ.૩૪ રહે-માનસધામ સોસાયટી પીપળી રોડ
તા.જી. મોરબી મુળ રહે.પીપળી તા.પાટડી જી.સુરેન્દ્રનગરવાળાને રોકડ રૂ.૩૫૫૫/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર