Sunday, December 7, 2025

માળીયામાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ભાવનગર જેલ હવાલે કરાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા મીયાણા શહેરમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને ડીટેઈન કરી માળીયા પોલીસે આરોપીને ભાવનગર જેલ હવાલે કર્યો છે.

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયર કરી મોકલતા મેજીસ્ટ્રેટ મોરબી નાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીનુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમને સત્વરે અટાકાયત કરવા માટે અલગ અલગ ટીમ બનાવી તેને પકડી આરોપી જાકિર ઉર્ફે જાકલો અકબરભાઇ માલાણી રહે-માલાણી શેરી માળીયા.મી. વાળાને પાસા એક્ટ તળે ડિટેઇન કરી મધ્યસ્થ જેલ ભાવનગર ખાતે મોકલી આપેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર